The story of love - Season 1 part-25

  • 2.3k
  • 1
  • 1.2k

ૐ નમઃ શિવાય The Story Of love Part-25 અત્યાર સુધી આપડે જોયું કે નવ્યા ગાર્ડન માં હોય છે અને ત્યારે જ તે બેહોશ થઇ જાય છે ણ પછી જયારે એ હોશ માં આવે છે ત્યારે એ કે ચ કે તેને ગાર્ડન માં લાલ આંખો જોઈ અને એને જોઈ ને તે ડરી ગઈ... આ સાંભળી ને માહી પોતાના માથા ઉપર હાથ મૂકે છે..."અરે શું તું પણ યાર જો મારી વાત સાંભળ આપડે કેટલા દિવસ થી આ સ્ટોરી સાંભળીએ છીએ અને એના લીધે જ તન એવું લાગ્યું અને થોડું ઓછું વિચારવા નું રાખ..." માહી બોલે છે... માહી તેને સમજાવી ને ગમે તે