વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 10

  • 3.7k
  • 1
  • 2k

પ્રકરણ 10 સંધ્યા ના અચાનક થયેલા મૃત્યુ  થી વિશાલ અને વિનિતા ખુબ જ દુઃખી હતા. કારણ કે સંધ્યા સાથે બંનેને  ખુબજ લાગણી નો સંબંધ હતો. ત્રણેય જીંદગી નો સુખદુઃખ નો ઘણો સમય સાથે વિતાવ્યો હતો. બંને  હોસ્પિટલ થી પરત હોટેલ પર આવી ગયા હતા. હોટેલ પર આવીને વિશાલે  પોતાની ટીમ ના સભ્યો ને સંધ્યા ના અકસ્માતે થયેલા મૃત્યુ ની જાણ બધા ને ફોન કરી ને કરી અને બધાં ને શક્ય હોય તો બીજા દિવસે સંધ્યાના અંતિમ સંસ્કારમાં બપોરે પહોંચવા જણાવ્યું. પછી તેણે કાકા પ્રતાપસિંહ ને સંધ્યા ના મૃત્યુ ની જાણ કરતો ફોન કર્યો કારણકે પ્રતાપસિંહ ને સંધ્યા માટે દિકરી જેવી