સવાઈ માતા - ભાગ 32

(16)
  • 3.3k
  • 1
  • 2.2k

ગઈકાલે જ જે ઓફિસમાં જોડાઈ હતી તે તાજી તાજી જ બી. બી. એ. થયેલ પ્રતિભાશાળી યુવતી, રમીલાએ તેને ઉડવાનું આકાશ મળતાં જ એક હરણફાળ ભરી. સામાન્ય રીતે નવાં ઉત્પાદન કે ફેરફાર થઈને સુધારા સહિત બજારમાં મૂકાતાં ઉત્પાદનની જાહેરાત જોર પકડતી હોય છે જ્યારે રમીલાને સોંપાયેલ આજનું કામ જ એક સ્થાપિત ઉત્પાદનની તે જ સ્વરૂપે અને તે પણ કંપનીનાં પોતાનાં જ શહેરમાં માર્કેટિંગ વ્યુહરચનાનું હતું. તે આજે રમીલા દ્વારા બનેલ વ્યુહરચનાને લીધે કંપનીનો ભૂતકાળમાં ક્યારેય ન થયો હોય એવો વ્યાપ કરવા તૈયાર થઈ હતી. સૂરજ સરની અનુભવી આંખોએ આ આવતીકાલ આજે જ જોઈ લીધી અને તેઓએ લંચબ્રેક દરમિયાન એક વિડીયો મિટિંગથી