તું અને તારી વાતો..!! - 15

  • 2.6k
  • 1.3k

# પ્રકરણ 15 ખોવાયેલી મારી યાદો...!! વિજય મનમાં રશ્મિકાનાં વિચારો સાથે જ પોતાનું વર્ક કરવા લાગે છે..... વિજયના મનમાં ઘણા બધા સવાલો ઊભા થાય છે કે રશ્મિકા ક્યાં ગઈ હશે ? શું કામ ગઈ હશે.? પણ ફરીથી વિજય મનને મનાવી અને પોતાના workમાં જ ગૂંથાઈ જાય છે .... વિજય પોતાનું વર્ક finish કરે છે અને ફાઈલ હર્ષદભાઈ ને આપવા માટે નીકળી જાય છે. "May i come in?" "Yes" "હર્ષદભાઈ આ ફાઇલ અહીં મૂકું છું" વિજય ફાઈલ હર્ષદભાઈ ના ટેબલ પર મૂકી નીકળી જાય છે હર્ષદભાઈ પોતાના workમાંથી વિજય સામે જુએ એ પહેલાં જ વિજય ચાલવા લાગે છે અને અંતે હર્ષદભાઈ