વિસામો.. - 5

  • 2.5k
  • 1.5k

~~~~~~~ વિસામો.. 5 ~~~~~~~   છેલ્લા આઠ વર્ષમાં આસ્થા એક વિચિત્ર પ્રકૃતિની બની ગઈ  હતી,.. લોકોથી તદ્દન ઊંધું કામ કરતી,.. લોકો દિવસે ટીવી જુએ, તૈયાર થાય, બ્રેકફાસ્ટ અને લન્ચ કરે,.. એ આ બધું જ રાત શરુ થતા કરતી,..    રોજ સાંજે સાત-આઠ વાગે એ નાહીને તૈયાર થઇ સંધ્યા આરતી કરતી,.. ભગવાનને ભોગ પણ એ રાત્રે ધરતી,.. ઘરના કામકાજ પતાવીને લગભગ એ દસ વાગ્યા સુધીમાં તો વરંડાના મૂખ્ય ઝાંપાને તાળું મારી દેતી,.. પછી એનો દિવસ શરૂ થતો,.. ક્યારેક મૂવી જોવી કે ક્યારેક રાતના બે વાગે જમવું,.. એનું કોઈ વાત નું ઠેકાણું જ ના હોતું    આઠ વર્ષમા આટલા બધા પરિવર્તન,.. ? ... આસ્થાને પોતાને નવાઈ લગતી હતી,..    ધારીને