અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૧)

(11)
  • 2.7k
  • 1
  • 1.5k

ગતાંકથી..... કહેવાય છે ને કે જ્યારે ઈશ્વર કૃપા હોય ત્યારે આવા જ સુયોગ પ્રાપ્ત થાય છે. એક ક્ષણમાં દિવાકરે પડદા પાછળથી ટેબલ પાસે આવી ડ્રેસિંગ ટેબલ પર પડેલી માળા ઉપાડી લીધી. અને ઝરૂખા પાસે આવીને ઉભો રહ્યો. નીચે તેનો સાથીદાર ઉભો હતો. દિવાકરે અગાઉ થી નક્કી કરેલો તેવો કંઠમાંથી કાઢ્યો કે તે અવાજ સાંભળી તેણે ચકિત નયને ઉપર જોયું કે તરત જ માળા તેના પગ પાસે આવી પડી. તેણે તરત એ માળા લઈને તરત જ પલાયન કર્યું. તે સાથે દિવાકર પણ જરીક પણ વિલંબ ન કરતા દોરડાની સીડીની મદદથી નીચે ઉતરી ગયો. આ રીતે અતિશય સહેલાઈથી વિના વિઘ્ને ટોળીની પહેલી