ધ સ્કોર્પિયન - પ્રકરણ-112

(72)
  • 3.8k
  • 3
  • 2.3k

લોબોને બોલતો જોઇ રાજા ધ્રુમન ભડક્યો અને બરાડ્યો.” સાલા તારી એ ઝેબા ભાગી ગઇ ખૂબ નશેડી હતી એને અફીણ ગાંજાની અસર નહોતી થતી સ્કોર્પીયનનુ ઝેરજ એને નશો કરતું હું એને શું ભોગવતો ? એ મને ભોગવતી હતી કેટલાંય દિવસથી મારે હાથ નથી લાગી.. જંગલમાં ભટકતી હશે ક્યાંક રાંડ... “ “આ ગોરી છોકરીને ભોગવું એ પહેલાં લોબો અને એ રાવલાનાં માણસોનાં હાથમાં આવી ગયાં.” રાવલાએ કહ્યું “પિતાજી... તમને પિતા કહેતાં. શરમ આવે છે. માહીજા આપણાં ઘરે નાસી આવી ત્યારેજ મને શંકા ગયેલી તારાં અને એનાં ઉપર.. તમારે લોકોને ખોટો સંબંધ હતા આ ગણપત પાસે રહીને તમારો સંબંધ સાચવતો એ નપુંસક બીજી