પ્રેમ થઇ થયો - 26

  • 2.8k
  • 1.8k

ૐ નમઃ શિવાયઃ PART-26 અત્યાર સુધી જોયું કે દિયા અને અક્ષત બન્ન પોતાના ઘર ની ટેરેસ પર બેઠા હોય છે અને એક બીજા ને જોવે તો છે પણ દિયા પોતાની નજારો ફેરવી લે છે... ત્યારે જ દિયા ના ફોન માં મેસેજ આવે છે અને ત્યારે તે જોવે છે તો અક્ષત લખેલું હોય છે... અક્ષત નો મેસેજ જોઈ ને દિયા જેવું અક્ષત સામે જોવે છે ત્યારે જ દિયા અક્ષત સામે જોવે છે તો અક્ષત તેને ફોન માં મેસેજ જોવા નો ઈસરો કરે છે... જયારે દિયા મેસેજ ખોલી ને જોવે છે તો તેમાં thank you લખેલું હોય છે આ જોઈ ને દિયા