The story of love - Season 1 part-23

  • 2.3k
  • 1.2k

ૐ નમઃ શિવાય The Story Of love Part-23 અત્યાર સુધી આપડે જોયું કે મિહિર પણ બેહોશ થઇ જાય છે અને જય ને જોઈને સમજાતું નતું કે આ બધું શું થઇ રયુ હતું... "અરે હું તો ભૂલી ગઈ હતી કે કાલે તો માહી નો જન્મ દિવસ છે..." નવ્યા બોલે છે..."કાલે માહી નો પણ જન્મદિવસ છે ..." રોઝી બોલે છે..."તો બીજા કોઈનો પણ છે..." નવ્યા બોલે છે..."હા કાલે માનવ નો પણ જન્મ દિવસ છે..." રોઝી બોલે છે..."અરે તો કાલે તો પાર્ટી કરવી જ પડે ને..." નવ્યા બોલે છે..."હા..." રોઝી બોલે છે અને પછી પેલા તો તે લોકો આખો મહેલ જોવા નું નક્કી