મેં આ કહાનીમાં માણસ કેટલો બધો સ્વાર્થી થઈ ગયો છે, એ બતાવવાની કોશિશ કરે છે. ચાર- ચાર દિકરા છતાં તું એકલી એવા તે શા ગુના તારા ? નથી વન- વગડો છતાં રહે " માં " તું એકલી..... આ કહાની એક બેસહાય, લાચાર " માં " ની છે. તેને ચાર દિકરા હતા. જયારે તે વૃદ્ધ થઈ ત્યારે તેના બે દિકરા ગુજરી ગયા. હવે , બે વધ્યા હતા. આ બંને દિકરા હોવા છતાં પણ તે પોતે અસહાયતાનો અનુભવ કરી રહી છે. ગામમાં રહેવા છતાં અને દિકરા હોવા છતાં પણ તેઓ જાણે વનમાં એકલી રહેતી હોય એવું અનુભવે છે. કેમકે, તે એકલી રહે