ૐ નમઃ શિવાય The Story Of love Part-20 અત્યાર સુધી આપડે જોયું કે બધા તે જ મહેલ માં પોચી જાય જ્યાં મિહિર અને માનવી ની સ્ટોરી બની હતી અને બધા ત્યાં જઈ ને જમી ને બધા આગળ ની સ્ટોરી સાંભળવા બેસી જાય છે..."બસ કર રોહિત એને ડરવાની જરૂર નથી..." માનવ બોલે છે... નવ્યા જઈ ને માહી જોડે જઈ ને બેસી જાય છે..."અરે નવ્યા તું ડર નઈ..." રોઝી પણ તેની બાજુ માં બેસતા બોલે છે... ત્યારે જ ત્યાં રોહિત ના ફોન ની રિંગ વાગે છે અને તે ફોન સામે જોવે છે..."અરે મોની નો ફોન આવ્યો તમે સ્ટોરી ચાલુ કરો હું થોડી