પ્રેમ થઇ થયો - 22

  • 3k
  • 1.9k

ૐ નમઃ શિવાયઃ PART-22 અત્યાર સુધી આપડે જોયું કે શિવ આવી ને મિતાલી ને તેની અને અહાના ની બધી વાત કે છે... "અક્ષત હવે તું પણ દિયા ને કઈ દે..." શિવ બોલે છે... "હા પણ હજુ હું એને સમજવા માંગુ છે અને એનો સાથ આપવા માંગુ છું..." અક્ષત બોલે છે... "ચાલ ભાઈ પ્રોમિસ કર કે આપડા લગ્ન એક સાથે લઈશું..." શિવ બોલે છે... "અરે પેલા દિયા ને તો હા કેવા દે..." મિતાલી બોલે છે... "હા હું પ્રોમિસ આપું છું..." અક્ષત બોલે છે... તે બધા થોડી વાર વાતો કરી ને શિવ અને અક્ષત તૈયાર થઇ ને ઓફિસ જવા માટે નીકળી જાય