સથવારો.....સંબંધો ભાગ્યનાં - 8

  • 2.4k
  • 1.3k

રૂપાળા વાદળાની સોનેરી કોર●●●●●□□□●●●●●□□□□□□●●●●●● બીજા દિવસે સવારે ઉઠવામાં ઘણું મોડું થઈ ગયુંકેટલાંવરસો પછી અજંપા વિનાની ઉઁઘ આવી હતી. ઉઠીને પરવારતાં જ સાકરમાએ પગ ઉપાડ્યાં, સામાનનાં નામેએક ભરતકામ વાળી થેલી અને એમાં મુકેલો પિતાનોઘરેણાં નો ડબ્બો ને ભાતું હવે કોઈને જાણ કરવાનીનહોતી કોઈથી વિદાય લેવાની ન હતી.મન થોડું મક્કમહતું,પગ સડસડાટ ઉપડ્યાં. ,ગામનાં પાદરથી પોણોકિલોમીટર ચાલીએ એટલે મુખ્ય ધોરીમાર્ગ(સ્ટેટ હાઈ વે-આવતો).છેવાડાં નો જીલ્લો પાંખી વસ્તી, વાહનોનીઅવરજવર પણ પાંખી.એકલદોકલ વાહનનીકળે .નવ્વાણુંની સાલ કાર યુગ અહીં નહોતો પહોચ્યોઁબસ પણ અમુક કલાકે મળે,ટ્રક,અને ઈમરજન્સીમાં ભાડેકરાતી એમ્બેસેડર કાર. ,તેય પાંચ છ ગામ વચ્ચે એક. ગામનાં પાટીયે પહોંચતા સાકરમાને તડકો જોઈનેચિંતા થઈ "બપોરા (લંચ)ટાણું થયું,અગિયારવાળી(બસ)તો ગઈ, હવે