The story of love - Season 1 part-18

  • 2.2k
  • 1.3k

ૐ નમઃ શિવાય The Story Of love Part-18 અત્યાર સુધી જોયું કે બધા બેઠા હોય છે અને માનવ તે જ મહેલ માં જવાનું કે ચ જ્યાં આ સ્ટોરી ની શરૂવાત થઇ હોય છે... "પણ ત્યાં કઈ રીતે જશું..." માહી બોલે છે..."અરે ત્યાં હોટેલ બનાવી તી પણ એ તો બંધ થઇ ગઈ તી પણ જે મારા પાપા ના ફ્રેન્ડ છે જેમને આ સ્ટોરી લખી છે એમને ખરીદી લીધી છે...." માનવ બોલે છે..."પણ કોલેજ ચાલુ છે અને પરીક્ષા પણ આવે છે..." નવ્યા બોલે છે..."જોવો હવે કાલ થી રજા ચાલુ થાય છે તો કાલે સાંજે આપડે નીકળીએ તો ૨ દિવસ ત્યાં રાઈશુ અને