રેટ્રો ની મેટ્રો - 30

  • 2.5k
  • 1
  • 946

માતૃ ભારતીના પ્લેટફોર્મ પર થી રેટ્રો ની મેટ્રો સફર શરૂ થઈ ગઈ છે અને વાયદા મુજબ પોતાની સાથે લઈને આવી છે ગાયક સચિનદેવ બર્મન ની રસપ્રદ વાતો.સચિન દા એક એવા સંગીતકાર કે જેમણે હિન્દી ફિલ્મોમાં વીસથી પણ ઓછા ગીતો ગાયા છે તેમ છતાં તેમણે ગાયેલું દરેક ગીત ક્લાસિક ની કેટેગરીમાં મૂકી શકીએ તેવું લાજવાબ છે. રેટ્રો ચાહકોને જેટલા સચિન દા એ સંગીતબદ્ધ કરેલ ગીતો પસંદ છે કદાચ એનાથી પણ વિશેષ તેમના ગાયેલા ગીતો ના ચાહકોનો વર્ગ મોટો હોઈ શકે, કારણ કે તેમણે વિશિષ્ટ અવાજ માં ગાયેલ ગીતના દરેક શબ્દ ,શ્રોતાને ભાવસરિતા માં ઝબકોળવાની તાકાત ધરાવે છે. સચિનદેવ બર્મને ગાયેલા ગીતોની