જલપરી ની પ્રેમ કહાની - 12

  • 2.8k
  • 1.4k

મુકુલ એ વ્યક્તિ સાથે કેંન્ટિંગ તરફ ચાલ્યો. નવું જોઇનિંગ છે આપનું? હાં અને પહેલું પણ. આ મારું પહેલું પોસ્ટિંગ છે. ઓહ ધેટ્સ ગુડ એન્ડ વેલકમ આર ફેમિલી. થેંક્યું સો મચ માય ડિયર. બંને વચ્ચે ફોર્મલ વાર્તાલાપ શરૂ થયો. હું કેપ્ટન પ્રકાશ યાદવ, યુ.પી થી છું કહેતા તે વ્યક્તિએ પોતાનો પરિચય આપ્યો અને મુકુલ સામે હાથ લંબાવ્યો. હું કેપ્ટન મુકુલ રાયચંદ ગુજરાત થી. જવાબ આપતા મુકુલે પણ હાથ મિલાવ્યો. હવે બંને જણ એક બીજા થી થોડા પરિચિત થઈ ગયા હતા. થોડી જ વારમાં બંને કેંન્ટિંગ સુધી પહોંચી ગયા. જમતાં જમતાં પણ કોણે ક્યાં ટ્રેનિંગ કરી છે અને કેવો ટ્રેનિંગ નો અનુભવ