લવ યુ યાર - ભાગ 11

(30)
  • 8.2k
  • 4
  • 6.6k

મિતાંશ સમજી ગયો હતો કે મમ્મી-પપ્પાને સાંવરી સાથે હું મેરેજ કરું તેવી ઇચ્છા નથી. પણ એતો માની જશે અને પછી જમીને ચૂપચાપ ઉપર પોતાના રૂમમાં ચાલ્યો ગયો. હવે આગળ.... બીજે દિવસે સવારે મિતાંશ તૈયાર થઈને મમ્મીની સાથે બ્રેકફાસ્ટ કરવા બેઠો અને મમ્મીને પૂછવા લાગ્યો, "સાંવરીને તારે જોવી છે મમ્મી, આજે હું તેને ઘરે લઇ આવું ?" અલ્પાબેન: પણ, એ બ્લેક લાગતી હોય તો બીજી છોકરીઓ તું જો તો ખરો બેટા, એવી છોકરી સાથે કરીએ તો પછી બધા આપણી વાતો કરે બેટા. મિતાંશ: મારે બીજાનું વિચારીને મેરેજ કરવાના છે ? બીજાના માટે કરવાના છે કે મારા માટે ? તું તો જો