દત્તક - 4

  • 3.1k
  • 1.8k

"ત્રણ વર્ષ ?" મનસુખ અને ઉર્મિલા ચોંકીને એકીસાથે બોલી પડ્યા. "માસા.અડધી રાત સુધી તો હુ વિમાસણમાં હતો કે હુ શુ કરુ? તમે દત્તક લેવાની કહેલી વાત જ્યારે મેં હરીને કરી.ત્યારે નિર્દોષ ભાવે એણે જે પ્રતિભાવ વ્યક્ત કર્યા તે જોઈને મને તમારો નિર્ણય સ્વીકારવામાં અપરાધભાવ મહેસુસ થતો હતો." "અપરાધભાવ. શા માટે?" મનસુખે પૂછ્યુ. "મારા જેવા કંગાળ ને તમારા જેવા તવંગર મા-બાપ મળે તો લોકો મારા થી ઈર્ષા કરવા લાગે.મને હિંણભાવે જોવે. લોકો મારા પર શંકા કરે કે જાણે કેવી રીતે મે તમને મારી જાળમા ફસાવ્યા હશે.ન જાણે કેવા કેવા વિચારો મારા માટે એ લોકોના મનમાં આવે."સુરજે પોતાના મનમાં ચાલતી ગડમથલ મનસુખ