શું ફરક ?

  • 3k
  • 1k

  मोको कहाँ ढूंढें बन्दे मैं तो तेरे पास में । સંત કબીર દ્વારા રચાયેલું, મોકો કહા ઢૂંઢે રે બંદે (હાલ માં જ એક ફિલ્મ શેરદિલ માં ફરી ગાવાયું એ...) કાર માં ધીમું ધીમું વાગી રહ્યું હતું. કાર નું ટેમ્પરેચર એસીના લીધે એકદમ ઠંડુ હતું. કારની પાછળની સીટપર બેઠેલી ગૌરી એ એસી ઓફ કરી ને બારી નો કાંચ ખોલી દીધો. કારની બહાર નું વાતાવરણ પણ કઈક ઠંડુ જ હતું. બંને હાથ વિન્ડો પર રાખી ને તેના પર પોતાનું માથું ઢાડી બારીની બહાર નો નજારો જોવા લાગી. લગભગ ૧૨૦ કિમી પ્રતિ કલાક ની જડપે ચાલતી કારના લીધે, ગૌરીના ઘૂંઘરલા (વાંકડિયા) વાળ હવામાં