પ્રેમ થઇ થયો - 19

  • 3.2k
  • 1
  • 2k

ૐ નમઃ શિવાયઃ PART-19 અત્યાર સુધી આપડે જોયું કે દિયા નકુલ ને મળવા માટે કેફે માં ગઈ હોય છે અને ત્યાં નકુલ તેને પ્રપોઝ કરે છે, ત્યારે તે ત્યાં થી ગુસ્સા માં નીકળી જાય છે... "અક્ષત...અક્ષત તું સાંભળે તો છે ને મારી વાત..." દિયા બોલે છે.. "હા સાંભળું છું પણ તું આટલી ગુસ્સે કેમ થઇ ગઈ..." અક્ષત બોલે છે પણ તેની નજરો સામે જ હોય છે... "અરે મને એ વાત ના ગમી કે તે લોકો એ મને ખોટું બોલી ને ત્યાં બોલાવી... મને બીજા બધા ને હું કાય ના કઉ પણ ભાવિકા એ પણ ખોટું બોલ્યું..." દિયા બોલે છે... "હા