The story of love - Season 1 part-16

  • 2.4k
  • 1.4k

ૐ નમઃ શિવાય The Story Of love Part-16 અત્યાર સુધી આપ જોય કે મિહિર જોવે છે કે માનવી ના ફોન માં પ્રિયા નો ફોન આવે છે..."માનવી શું કરે છે તું કેટલા ફોન કર્યા મે..." પ્રિયા ફોન ઉપાડતા તરત જ બોલે છે..."હું મિહિર બોલું છું..." મિહિર બોલે છે..."તમારા પાસે માનવી નો ફોન કેમ છે અને માનવી ક્યાં છે..." પ્રિયા બોલે છે..."માનવી અચાનક બેહોશ થઇ ગઈ અને એને હું હોસ્પિટલ લઈને આવ્યો છું..." મિહિર બોલે છે..."ફરી માનવી સાથે એવું થયું..." પ્રિયા બોલે છે..."ફરી એટલે તેની સાથે પેલા પણ આવું થયું છે..." મિહિર બોલે છે..."હા એને ગણી વાર આવું થાય છે..." પ્રિયા બોલે