પ્રેમ થઇ થયો - 16

  • 3.3k
  • 1
  • 2.1k

ૐ નમઃ શિવાયઃ PART-16 દિયા આ જગ્યા જોઈ ને ચોકી જાય છે અને તે અક્ષત સામે આશ્રય થી જોવે છે... "અરે તું આ બાજુ આવી જા થોડી વાર માં તને બધું સમજાઈ જશે..." અક્ષત બોલે છે... દિયા અને અક્ષત એક ઝાડ ની પાછળ છુપાઈ જાય છે... થોડી વાર માં ત્યાં શિવ આવે છે અને બધી તૈયારી જોવા લાગે છે... "શિવ અહીંયા શું કરે છે..." દિયા બોલે છે... "ધીમે થી બોલ અને થોડી રાહ જો બધું સમજી જઈશ..." અક્ષત બોલે છે... તે બન્ને ને ત્યાં ઉભા ઉભા 15 મિનીટ જેટલું થયું હશે...અને શિવ ત્યાં થી પાછો જાય છે... "અરે મને કેને