The story of love - Season 1 part-11

  • 2.9k
  • 1.7k

ૐ નમઃ શિવાય The Story Of love Part-11 અત્યાર સુધી આપડે જોયું કે માનવી તેની ફ્રેન્ડ પ્રિયા સાથે વાત કરતી હોય છે અને તેની સાથે અહીંયા આવ્યા પછી જે પણ થયું તે બધી વાત તેને કે છે... "અરે મને લાગે છે હવે તું ત્યાં ના રે અને અહીંયા પાછી આવી જા અને તું કામ તો પછી પણ કરી શકે છે..." પ્રિયા ચિંતા માં બોલે છે..."ના મારે હજુ અહીંયા રેવું છે અને હજુ તો હું અહીંયા ફરવા માટે પણ નથી ગઈ..." માનવી બોલે છે... પ્રિયા ગણી કોસીસ કરે છે માનવી ને મનાવા ની પણ તે માનતી જ નથી... પણ તે વિચારે