પ્રેમ થઇ થયો - 12

  • 3.4k
  • 2.4k

ૐ નમઃ શિવાયઃ PART-12 અત્યાર સુધી આપડે જોયું કે દિયા અક્ષત ને બોલાવે છે, જેના થી બન્ને સાથે મળી ને મિતાલી ના ઘરે જઈ શકે... અક્ષત દિયા એ જે જગ્યા એ કીધું હોય છે, ત્યાં પોચી જાય છે અને ત્યાં જ દિયા ઉભી હોય છે... "ચાલ ને મિતાલી માટે કંઈક લઇ ને જઈએ જે એને ગમે...." દિયા બોલે છે અને અક્ષત ની કાર બેસી જાય છે... તે બન્ને ગણું વિચારે છે, પછી તે બન્ને નું નજર એક દુકાન પર જાય છે,જ્યાં નાના છોકરાઓ ના રામકતા મળતા હોય છે તે દુકાન ની અંદર જાય છે, અને ત્યાં તે ગણા બધા રમકડાં