પ્રેમ થઇ થયો - 11

  • 3.8k
  • 2.5k

ૐ નમઃ શિવાયઃ PART-11 શિવ અને અહાના પહેલા મિતાલી ને મળે છે અને પછી તે બન્ને હૈદરાબાદ જવા માટે નીકળી જાય છે... દિયા અને અક્ષત મિતાલી ના મમ્મી પાપા સાથે બેઠા હોય છે " નીતિન ના મમ્મી નો આજે પણ મને ફોન આવ્યો તો..." અક્ષત બોલે છે... "હા શું કીધું એમને..." મિતાલી ના મમ્મી બોલે છે... "મને પૂછતાં હતા કે મિતાલી હવે એમના ઘરે ક્યારે આવશે..." અક્ષત બોલે છે... "પણ મિતાલી ને હમણાં ત્યાં મોકલવી છે...?" મિતાલી ના મમ્મી બોલે છે... "હું ત્યાં સુધી છું, જ્યાં સુધી મિતાલી ઠીક નથી થતી અને એના પછી જ મિતાલી ને સાસરે મોકલવાનું વિચારશું...."