The story of love - Season 1 part-8

  • 2.7k
  • 1.7k

ૐ નમઃ શિવાય The Story Of love Part-8 અત્યાર સુધી જોયું કે માનવી સહીસલામત હોય છે અને તેના પગ માં વાગ્યું હોવા ના લીધે તે ચાલી નથી શકતી અને તે જાય થી માફી પણ માંગવા માંગતી હોય છે કે તેને એને બચાવી અને તેને એના સાથે આ રીતે વાત કરી... ત્યારે જ દિપાલી બેન રૂમ માં આવે છે.."ચાલ બેટા નાસ્તો કરી લે તું..." દિપાલી બેન બોલે છે અને તે રૂમ ની બારે જાય છે... થોડી વાર માં જ રૂમ માં જાય આવે છે અને તેના હાથ માં પાણી નો જગ હોય છે તે તેની બેડ ની બાજુ માં મૂકે છે...