The story of love - Season 1 part-7

  • 2.5k
  • 1.6k

ૐ નમઃ શિવાય The Story Of love Part-7 અત્યાર સુધી આપડે જોયું કે કહાનો નો એક ભાગ તો મનાવ એ બધા ને કઈ દીધો પણ આગળ નું જાણવા માટે બધા આતુર હતા... બીજા દિવસે કોલેજ માં આવી જાય છે અને કાલ ની જેમ જ લેક્ટર પુરા કરી ને ગાર્ડન માં બધા ભેગા થઇ જાય છે... "અરે માનવ હવે તું જલ્દી થી સ્ટોરી કેવા નું ચાલુ કરીને..." માહી ઉતાવળ માં બોલે છે... "ચાલો કાલ ની અધૂરી સ્ટોરી આજે ચાલુ કરું છું..." માનવ બોલે છે... માનવ સ્ટોરી બોલવાનું ચાલુ કરે છે... ૨૦ year ago... જયારે તેની આંખો ખુલે છે તે જોવે છે