શ્વેત, અશ્વેત - ૪૩

  • 1.7k
  • 730

‘પણ તું અહી શું કરવા આવ્યો છે?’ ‘હરે! મારે પોરબંદર જોવું હતું.’ ‘તો ગૂગલ પર સર્ચ કરી લેવું હતું. અને અહી જોવા માટે છે પણ શું? એક કિલ્લો છે, અને એ પણ બંધ છે. કીર્તિ મંદિર જોવા આવ્યો છે?’ ‘નાઝ, યુ આર હિયર. તો હું તને જ જોવા આવું ને..’ કૌસરને હવે આ લોકોના સો - કોલ્ડ પ્રેમથી કંટાળો આવવા લાગ્યો હતો. કોઈ ઝગડતું જ ન હતું. કમ સે કમ નોક - ઝોકમાં મઝા તો આવે. અહી તો..  પછી નાઝ કહે, ‘વિડીયો કોલ કરવો હતો. તને ખબર છે ને હું અહી શું કામ આવી છું.’ ‘હા. બટ ધ ફંકશન ઇસ