હકીકતનું સ્વપ્ન..!! - 10

  • 4.2k
  • 2.6k

પ્રકરણ 10 અહેસાસ..!! પણ અચાનક જ કિચનમાંથી કોઈ ઝીણો અને તેનો અવાજ અવનીશ ને સંભળાય છે એટલે અવનીશ લેપટોપની સ્ક્રીન પરથી તેની નજર કીચન તરફ નાખે છે ફરીથી વ્યસ્ત થઈ જાય છે..પણ ફરીથી એ જ અવાજ આવે છે એટલે અવનીશ ઊભા થઈને કિચનમાં જોવા જાય છે કશું જ નથી દેખાતું એટલે પાણીના માટલા તરફ આગળ વધે છે પણ અવનીશ પોતાના સિવાય બીજા કોઈનો પણ અહેસાસ અનુભવી શકે છે... એટલે અવનીશ પાણીનો ગ્લાસ ભરી ચારે તરફ નજર નાખે છે... પણ કશું જ દેખાતું નથી એટલે ફરીથી માટલા તરફ ફરી પાણી પીવા લાગે છે... પણ સામેની દીવાલ પર અચાનક એક કાળો પડછાયો