જલપરી ની પ્રેમ કહાની - 11

  • 2.6k
  • 1.5k

અંતરમાં અનેરા ઉત્સાહ સાથે મુકુલ એક નવી જગ્યા પર પહોંચી ગયો. એક દમ અલગ અને પહાડની વચ્ચે ઘેરાયેલા દરિયા વાળી જગ્યા. એવું લાગે કે જાણે આ એ ભારત દેશ છે જ નહિ જેમાં આપણે રહીએ છીએ. એવું લાગે કે જાણે હજી હમણાં જ માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ છે. મુકુલે કેમ્પમાં પહોંચી નોકરી પર હાજર થવાની બધીજ પ્રોસિજર પતાવી દીધી. મુકુલ ને થોડી વાર રાહ જોયા પછી કેમ્પના સૌથી સિનિયર ઓફિસર ને મળવાનું હતું. એમની સહી થયા બાદ જ કાલ સવારથી નોકરી પર હાજર થઈ શકાય. મુકુલ ને ઓફિસની બહાર બેસી રાહ જોવાનો ઓર્ડર મળ્યો હતો એટલે તે ત્યાંજ વેટિંગ રૂમમાં