કલિયુગનો માણસ

  • 2.6k
  • 1
  • 868

કલિયુગનો માણસ'જાત સાથે છેતરામણી કરતો માણસ છે'આપણે જ ખોટું સર્જન કરીએ, સમાજમાં ઉપયોગ કરવા માટે ખોટું બોલીને બીજાને પ્રોત્સાહિત કરીએ અને આપણે જ ખોટી સલાહ આપીએ. મતલબ એમ કે બધેજ ખોટું અને ખોટુ કર્મ કરીએ છીએ. કોઈ મનુષ્ય ૧૦૦ % શુધ્ધ નથી પરંતુ થોડેક અંશે શુદ્ધતા, પ્રામાણિકતા અને નૈતિકતા રાખવી જોઈએ."બધીજ રમત પૈસા માટેની છે" શું આ આપણી મોટી ભુલ નથી. અત્યારે જો માણસ આવું ખોટુ કર્મ કરે તો ભવિષ્યમા આવાનર નવી પેઠી પણ ખોટુ જ કર્મ કરશે, આમાં કોઈ સંદેહ નથી. આપણે થોડી વાર શાંતિથી બેસીને આનાં પર કદી વિચાર અને ચિંતન કરીએ છીએ ? "ખોટી વસ્તુ કે વાતો