વિસામો.. - 3

  • 3k
  • 1.7k

~~~~~~~~~~ વિસામો.. 3 ~~~~~~~~~~   લીલીના ફૉનથી હવેલીમાં નીચેના હૉલ સુધી પહોંચેલી પોલીસ ઉપર વિક્ર્મનું ધ્યાન ગયું,..  ગોળીનો અવાજ સાંભળીને પૉલીસ ઉપરની તરફ ભાગતી આવવા લાગી,..    પૉલિસ જોઈને વિક્રમ ની પક્કડ ઢીલી થતા જ ગોરલબાના હાથમાંથી રાઇફલ ઝુંટવીને વિશાલે કશું જ વિચાર્યા વિના ગિરિજાશંકરના માથાંમાં જોર જોરથી મારવા માંડ્યું,..  ઉપર પહોંચી ગયેલા બધાજ અફસરોએ વિશાલને ગૂનેગાર સમજીને પકડી લીધો,..   ગોરલબાએ પૂનમના બચાવ માટે ગિરિજા શંકર ઉપર ગોળી ચલાવી હતી એ વાત ના ખુલાસા પહેલા તો વિશાલ આ બધું છોડીને પોલીસના હાથમાંથી ભાગી ચૂક્યો હતો,..    "કામ્બલે,... પીછો કર એનો,.. "  એક અફસરે બીજાને સંબોધતા કહ્યું    "ઑફિસર,..." ગોરલબાનો સત્તાવહી અવાજ સાંભળીને