માડી હું કલેકટર બની ગયો - 27

  • 2.6k
  • 1.5k

માડી હું કલેકટર બની ગયો ખંડ -૨૭આજે બાર તારીખ ને યુ.પી.એસ.સી ફાઇનલ રિઝલ્ટ નો દિવસ હતો. સાંજે નવ વાગ્યે રિઝલ્ટ આવવાનું હતું. ફાઇનલ રિઝલ્ટ યુ.પી.એસ.સી બોર્ડ પર અને ઇન્ટરનેટ ઉપર લાગવાનું હતું. ઇન્ટરવ્યૂ આપવવાળા પરીક્ષાર્થીઓ એજ ઉમ્મીદ લગાવીને બેઠા હતા કે તેનું ફાઇનલ સિલેક્શન થઈ જશે. વર્ષા એ જીગર ને મોબાઈલ ભેટ માં આપ્યો હતો. જીગર એકટકે તેને જોઈ રહ્યો હતો. જીગર નો દિવસ ક્યારેક ખુશી તો ક્યારેક નિરાશા માં વીત્યો. ક્યારેક લાગતું કે પાસ થઈ જઈશ તો કેટલું સારું બધું જ ઠીક થઈ જશે! તો ક્યારેક લાગતું કે જો શાયદ ફેઇલ થયો તો બધું જ બરબાદ થઈ જશે!અંતે સાંજ