માડી હું કલેકટર બની ગયો - 25

  • 2.8k
  • 1.5k

માડી હું કલેકટર બની ગયો ખંડ -૨૫બે દિવસ પછી જીગર નું ઇન્ટરવ્યૂ છે. રાત્રે વર્ષા તેની ડાયરી તેના દિલ પાસે રાખી આંખો બંધ કરીને સુઈ રહી હતી. તેના આંસુ ગાલ પર સુકાય ગયા હતા. વર્ષા ના પપ્પા એના રૂમ પર આવ્યા હતા. વર્ષાની ડાયરી માં તેના આંસુ થી થયેલ ધાબા જોવા મળી રહ્યા હતા. પપ્પા એ તેની ડાયરી તેની પાસેથી લીધી અને એકીટકે જોતા રહ્યા. થોડા જ સમય પહેલા પપ્પા નું સપનું સાકાર કરનાર વર્ષા આજે ઉદાસ હતી. પપ્પા થી વધુ વર્ષાને બીજું કોણ જાણે? પપ્પાને તેની સમજદારી પર પૂરો ભરોસો હતો. તેને પપ્પા પાસે કોઈ જીદ ન કરી ખાલી