માડી હું કલેકટર બની ગયો - 22

  • 2.6k
  • 1.5k

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૨૨જીગર હવે રોજ સવારે ચાર વાગ્યે ઉઠવા લાગ્યો. અને જુના પેપરો ઘણી આંકલન કરતો તેમજ બધા ટોપિક ને તેની બુક માંથી યાદ કરતો. અને જયારે કોઈ ટોપિક યાદ રહી જાય ત્યારે તે તેને પેલા પેપર માં લખવાની પ્રેક્ટિસ કરતો હતો. સવારથી લાઈને બોપરના બાર વાગ્યા લગી, અને બોપરે બે કલાક જમવાના અને આરામ કરવાના ત્યાર બાદ બોપરે બે વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધી જીગર નો આજ ક્રમ ચાલ્યો. હવે વર્ષા જીગરના રૂમ પર દિવસે ન આવતી કેમકે જીગર ની તૈયારી માં કોઈ બાધા ન પડે અને સાંજે વર્ષા કરેન્ટ અફર્સ, ઇન્ટરનેશનલ રિલેશન