માડી હું કલેકટર બની ગયો - 21

  • 2.4k
  • 2
  • 1.5k

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૨૧વરુણ સમજી ગયો કે જીગર ના દિલ પર ચોટ લાગી છે. પછી વરુણ એ જીગર ને કહ્યું - કાલે આવ્યો હોત તો, રાત્રે બાર વાગ્યે આવાની કોઈ ખાસ જરૂર ?જીગર - હવે મારી પાસે બિલકુલ સમય બચ્યો નથી. એક એક મિનિટ હવે મારા માટે કિંમતી છે. વરુણ એ તેના હાથ માં ઘડિયાળ ડિજિટલ ઘડિયાળ કાઢી અને જીગર ને આપતા કહ્યું - હવે તું તૈયારી ની સાચી દિશા માં આવી ગયો છે જીગર, આ ખુશી માં આ ગિફ્ટ મારા તરફ થી!જીગર - થેન્ક યુ વરુણ ભાઈ, પણ મને ગિફ્ટ ની જરૂરત નથી તમે તૈયારી