માડી હું કલેકટર બની ગયો - 20

  • 2.7k
  • 1.5k

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૨૦અનાથી પેહલા પણ જીગર નું ઘણી જગ્યાએ અપમાન થયું હતું. ગામ માં અંદર જતા જ ગામ ના ચોરા પર બેસેલા લોકો ના ઘણા મેણા ટોણા જીગરે સહન કર્યા હતા. લાઈબ્રેરી માં પણ તેનું ઘણું અપમાન થયું હતું. પણ આજે વર્ષા ની સામે પંડિતે જે અપમાન કર્યું હતું અસફળતા નું ઠીકરું પંડિતે જીગર ના પ્રેમ પર છોડી દીધું હતું. જીગરે ગુસ્સા માં વર્ષા ને કહ્યું - હું પંડિત ને ક્યારેય માફ નહી કરું, હું આ અપમાન નહીં ભૂલું.વર્ષા એ ઠંડા અવાજે કહ્યું - પંડિતે તો આપણ ને અરીસો બતાવ્યો છે. અસફળતા આમજ અપમાનિત હોય