વિચાર અભિવ્યક્તિ

  • 4.2k
  • 1.4k

" જે છીનવાય છે સામ્રાજ્ય શબ્દોથી રમાય છે તે યુદ્ધ વિચારોથી,લડાય છે યુદ્ધ જે હથિયારો થી રણનીતિ રચાય છે મસ્તિશ્ક થી""વિચાર" અનંત વ્યાપી અવકાશ તેને રજૂ કરવો જેટલો અઘરો છે તેટલું જ અઘરું તેના પર સંયમ લાદવો.મગજ અનિયંત્રિત પ્રવાહ છે જેમાં પાણી ની માત્રા મુજબના વિચારો ગતિમાં હોય છે જો સંવેદના વધુ તો પ્રવાહ વધુ વ્યવહારિકતા વધુ તો પ્રવાહ ઓછો.સતત દોડતા મગજ ને બંધન જરૂરી છે અનિવાર્યતા એટલી કે વ્યક્તિ પ્રવૃત્તિમય રહે ન કે વિચારશીલ.મગજમાં રચાતી કલા,નવીન પ્રવૃત્તિ, કાર્ય,નવો સંસ્કાર,નવી ટેવ કે જાતને સુધારવા માટે લગાવેલ વૈચારિક તાકાત જ્યાં સુધી વ્યક્તિના બહારના વર્તન કે જીવન માં ન જોવા મળે ત્યાં