બસ તું કહીશ એ કરીશ (ભાગ -૯)

  • 2.2k
  • 1.1k

"બસ તું કહીશ એ કરીશ" (ભાગ-૯) પ્રભા અને પ્રભાવ પોતાના દિકરા ભાવિક માટે સારી કન્યા શોધતા હોય છે. સાંજે સખી રાખી એની પુત્રી અસિતા સાથે પ્રભાના ઘરે આવવાની હોય છે અને એક સરપ્રાઈઝ આપવાની હોય છે. ભાવિક પણ ઓફિસથી ઘરે આવશે ત્યારે સરપ્રાઈઝ આપવાનો હોય છે.. હવે આગળ... જીંદગી છે એક સાગર કરીએ આપણે મનોમંથન દરિયો પણ હિલોળે ચડે ખુશીનો માહોલ બને મનોમંથન કરતા કેટકેટલા રત્નો મળે ઝેર મળે અમૃત મળે છેતરનારા માણસ મળે સારા બનીએ આપણે તો આખરે તો સુખી સંસાર બને ‌... પ્રભાવ:-"ઓહો, એટલે રાખીનો ફોન હતો! શું કહેતી હતી? ક્યારે આવવાની છે? સાથે અસિતાને લાવશે? હે ભગવાન..અસિતાને