અતિતની વાત

  • 4.5k
  • 1.7k

અતિતની વાત !•••••••••••........સમય: વર્ષ 3289 (વોન્સર આકાશગંગાનાં સમય અનુસાર)........ગ્રેન: નોવા, કેવી લાઇફ છે નઈ ?નોવા: કેમ ગ્રેન, શું થયું? ગ્રેન: આ જોવે તો છે તું, આ પ્રલય! જે સંસારને ઈશ્વરે આટલી મહેનતથી બનાવ્યું, જે સંસારને બનવામાં કરોડો વર્ષ લાગ્યા તેનો પલભરમાં તેઓએ જ ક્રૂરતાપૂર્વક નાશ કરી દીધો.નોવા: ના ગ્રેન, આમાં ભગવાનનો કોઈ દોષ નથી, આપણા એ પુરખાઓ એ જ વિકાસનાં નામે કુદરતને એટલું નુકશાન પહોંચાડ્યું કે બધું તબાહ થઈ ગયું.ગ્રેન: હા એ માતૃભૂમિ જેવી મજા નઈ, પછી ભલેને હીરાનાં બનેલા ગ્રહ પર રહેતા હોય.નોવા: હા પણ આપણી પ્રજાતિની એક ભૂલનાં કારણે હવે તો અહીં જ રહેવું પડશે.ગ્રેન: સાવ જેલ જેવું