લગ્ન.com - ભાગ 7

  • 2.3k
  • 1.2k

ૐ સરસ્વતી નમો નમઃલગ્ન. com વાર્તા ૭વાપી ચાર રસ્તા પર આવેલી પેપીલોન હોટલમાં એસી વાળા ભાગમાં દીપીકા અને અજય લગ્ન ડોટ કોમ પર ફિક્સ થયેલી મીટીંગ માટે મળ્યા હતા. અજય મુંબઈથી દીપિકાને મળવા સવારની ગુજરાત એક્સપ્રેસ થી વાપી પહોંચ્યો હતો અને મીટીંગ કરી સાંજની સુરત ઇન્ટરસિટી થી પાછો મુંબઈ જવાનો હતો ." મને ખૂબ ભૂખ લાગી છે અને ખાલી પેટ તો ભજન પણ ન થાય તો વાતો કેવી રીતે થશે એટલે પહેલા ઓર્ડર આપીએ " અજય ને ભૂખ લાગી હતી.'' હા જરૂર ભૂખ તો મને પણ લાગી છે બોલો શું ખાશો ? " દીપિકાએ મેનુ અજય તરફ ખસેડતા કહ્યુ." તમે