જલપરી ની પ્રેમ કહાની - 9

  • 2.7k
  • 1.5k

આખી રાત વિશાલ અને મુકુલ બંને ભાઈઓ વાતો કરતા રહ્યા અને સવારે પાંચ વાગ્યે મુકુલ કોચિ જવા રવાના થઈ ગયો. પહેલી વાર ઘરથી અને ઘરના લોકોથી દૂર જઈ રહ્યો છે. ઘરમાં તો છેક સુધી બધાની સામે હિંમતભેર અડગ રહ્યો પણ પ્લેનમાં બેસતાં જ એ હવે પોતાની જાતને સંભાળી ના શક્યો તે રડી પડ્યો. તેની આંખો સમક્ષ મમ્મી, પપ્પા અને નાના ભાઈ વિશાલ નો એ રડમસ ચહેરો જ ફર્યા કરતો હતો. આસપાસ કોઈ જોઈ ના જાય તેમ એણે છૂપાઈને આંખો લૂછી લીધી. તે પોતાના મન ને મનાવવા લાગ્યો કે હિંમત તો રાખવી જ પડશે હવે. જોત જોતામાં પ્લેન કોચિ ના એરપોર્ટ