ૐ નમઃ શિવાય The Story Of love Part-5 અત્યાર સુધી આપડે જોયું કે રોઝી રાત ના ૨ વાગે રૂમ ની બારે જાય છે તેને બારે જતા માહી જોઈ જાય છે... થોડી વાર થઇ જાય છે અને માહી રોઝી ની રાહ જોતી હોય છે પણ તે હજુ નથી આવી હોતી... માહી રૂમ ની બારે જાય છે અને તે જોવે છે તો રોઝી ત્યાં ઉભી હોય છે અને માહી પાછળ થી જઈ ને રોઝી ના ખભા ઉપર હાથ મૂકે છે અને હાથ મુકતાજ રોઝી ડરી જાય છે અને રોઝી બૂમ પડે તે પેલા માહી તેના મોઢા ઉપર હાથ મૂકી દે છે... "અરે