પ્રણય પરિણય - ભાગ 42

(20)
  • 4.4k
  • 2.8k

'મિહિર કંઇક અલગ અલગ લાગે છે આજે..' મલ્હાર વિચારમાં પડ્યો: 'પરમ દિવસ સુધી જે ચહેરા પર ટેન્શન હતું એ આજે દેખાતુ નથી.. બહેન ગાયબ છે અને આ માણસ એકદમ બિન્દાસ છે. નક્કી કંઇક ગરબડ છે. એવું શું છે જે મારી પકડમાં નથી આવતું? શું ગઝલ મળી ગઈ હશે? નહીં, ગઝલ મળી ગઈ હોય તો તો પહેલી ખબર મને જ પડે.. પણ વિવાનની બહેન હોસ્પિટલમાં હોવા છતાં આટલી મોટી પાર્ટી આપી રહ્યો છે મતલબ નક્કી કંઇક તો જોલ છે..!'**પ્રણય પરિણય ભાગ ૪૨લગભગ બધા ગેસ્ટ આવી ચૂક્યા હતા.'વિવાન જા.. વહુને લઈને આવ.' કહીને કૃષ્ણકાંત પાછળ તરફ ફર્યા અને બોલ્યા: 'ચલો મિહિર ભાઈ