Kartikeya 2 movie review મારી નજરે

  • 2.5k
  • 870

નમસ્કાર મિત્રો હું વિશેષ ફરીથી આપની સમક્ષ રજુ કરી રહ્યો છું એક ખુબ જ મહત્વપૂર્ણ ફિલ્મની કહાની અને તેની વાતો સાથે...કાર્તિકેય 2 આ ફિલ્મ મૂળ તેલુગુ ભાષાની પેન ઇન્ડિયા ફિલ્મ છે,ફિલ્મમાં આપણને મુખ્ય પાત્રોમાં, નિખિલ સિદ્ધાર્થ, અનુપમા પરમેશ્વર અને અનુપમ ખેર સહીત અન્ય કલાકરો પણ નજરે પડે છે....ફિલ્મની કહાની મૂળ ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના ઇતિહાસ ઉપર આધારિત છે...સાચું કહું તો એક ઇતિહાસના વિદ્યાર્થી તરીકે આ ફિલ્મ જોવા તથા ઇતિહાસ વિશે જાણવામાં મને ખુબ જ મદદ મળી ફિલ્મમાં આપણને ભગવાન શ્રીકૃષ્ણ જયારે પોતાનો દેહ ત્યાગ કરે છે તે સમયનું વાતાવરણ એનિમેશન દ્વારા ખુબ જ સરસ રીતે દર્શાવેલ છે, સાથે સાથે ફિલ્મની