પ્રેમ એટલે પ્રેમ

  • 2.9k
  • 1
  • 1k

આજે આ બુક બનાવવાનો મારો એક જ ઉદ્દેશ છે કે તમે પ્રેમ ને ભૂલો મત પ્રેમ ને હંમેશા જીવિત રાખો તમારા હદય માં.....આ પ્રેમ તમને જીવવાની નવી દિશા બતાવે છે..એક વાત સાંભળી લો પ્રેમ માં કોઈ દગો આપ તું નથી.કે કોઈ છોડી ને જતું નથી બસ થોડા સમય માટે આ પ્રકૃતિ તમારી પરીક્ષા લેતી હોય છે અને કોઈ પણ કારણ બનાવી તમને અલગ કરે છે પણ જો તમારો પ્રેમ સાચો હસે તો તમને જરૂર મળશે બસ તમે યે પ્રેમ ને ભૂલતા નહી અને પ્રેમ કરવાનુ છોડી ના મૂકતા ચાલો આજે તમને સવાલ કરું છું....તમે કોઈને પ્રેમ કર્યો છે ખરો ?કોઈએ