હકીકતનું સ્વપ્ન..!! - 3

  • 4.4k
  • 3.1k

પ્રકરણ 3 કાળો પડછાયો..!! વિખરાયેલાં વાળ અને પરસેવાથી રેપઝેપ થયેલી હર્ષા કિચન તરફ આગળ વધે છે..કિચનમાં પ્રવેશ કરે છે પણ હર્ષાને કશું દેખાતું નથી...એટલે હર્ષા ચારેય તરફ નજર કરે છે અને કઈ જ નથી દેખાતું પણ કોઈ હોવાની અનુભૂતિ થતાં હર્ષા બોલી ઉઠે છે....!! "કોણ..? કોણ..??" કંઈ જ ન દેખાતાં હર્ષા પાણી પીવા માટે કિચન તરફ આગળ વધે છે...જેવો પાણી પીવા માટે પાણીનો ગ્લાસ ભરે છે તરત જ સામેની દીવાલ પર કાળો પડછાયો દેખાય છે અને હર્ષાની આંખો ડરથી પહોળી થઈ જાય છે હાથમાંથી ગ્લાસ પડી જાય છે...અને ગભરાહટથી પાછળ ફરે છે અને એની આંખો ચારેય બાજુ ફરી વળે છે