પ્યાર impossible (ભાગ.2)

  • 2.5k
  • 1.2k

શામોલી અને સ્વરા સ્કૂલે પહોંચે છે. સ્કૂલમાં પહોંચતા જ વિધાર્થીઓની ભીડ જમા થઈ હોય છે.સ્વરા:- અરે નિશા શું થયુ ? આ ભીડ કેમ છે ?નિશા:- મોહિત વૈશાલીને પ્રપોઝ કરવાનો છે."શું વાત કરે છે ? રિયલી ? તો તો આ દશ્ય જોવું જ પડશે." આટલું બોલી ખુશ થતા થતા શામોલી સ્વરાનો હાથ પકડી ભીડમાં ઘુસી જાય છે.મોહિત ફિલ્મી અંદાજમાં ગુલાબના ફૂલોનો ગુલદસ્તો લઈ વૈશાલીને પ્રપોઝ કરે છે. ત્યાં જ મોહિતના ગાલ પર થપ્પડ પડે છે."વોટ નોનસેન્સ" એમ કહી વૈશાલી ત્યાંથી જતી રહે છે. બધા વિધાર્થીઓ મોહિતનો જે તમાશો થયો તેની મજાક ઉડાવવા લાગ્યા. વિધાર્થીઓના ટોળામાંથી જાતજાતના અવાજો સંભળાવવા લાગ્યા. કોઈક કહી