કૈંચી ધામ ની યાત્રા

  • 3.6k
  • 1
  • 1.2k

કૈંચી ધામ હિમાલય ની પર્વતમાળા ના બે કાતર આકાર ના પહાડો વચ્ચે નદી કિનારે આવેલું સુંદર રમણીય સ્થળ છે. જ્યાં ભક્તિ, આસ્થા અને કુદરતી સૌંદર્ય નો સમન્વય થાય છે. ત્યાં પહોંચવા માટે ઘણી બધી ટ્રેન મળી રહેશે. કૈંચી ધામ નુ નજીકનું રેલ્વે સ્ટેશન હલ્દ્વવાની છે. હલ્દ્વવાની થી કૈંચી ધામ જવા માટે ટેક્સી અને એસટી બસ મળી રહેશે. હલ્દ્વવાની થી નીકળતા રસ્તામાં ખૂબ રમણીય સ્થળો આવેલા છે. જેમ કે પાયલોટ બાબા નો આશ્રમ. રસ્તામાં નીમ કરોલી બાબા દ્વારા સ્થાપેલા એક બીજુ હનુમાન મંદિર પણ છે. ત્યાંથી નજીકમાં ભૌવાલી ગામ આવેલું છે. ત્યાં રહેવાની અને જમવાની ઘણા બધા વિકલ્પ મળી રહેશે. ભોવાલીથી