માંન્યાની મઝિલ ચેપ્ટર - 2

  • 3.4k
  • 2.3k

મારી આટલી નાની જીદમાં પણ મારી બેસ્ટ ફ્રેન્ડ મારો સાથ નથી આપતી. ભગવાને મારી સાથે જ કેમ આવું કર્યું!! મમ્મી-પપ્પાનો પ્રેમ તો હું પામી નથી શકી. એક મારી દિલોજાન બેસ્ટ ફ્રેન્ડ છે એ પણ મારા અરમાનો પૂરા નથી કરતી. હવે મારે કોની પર મારો હક જતાવવાનો?' પિયોની માન્યાની સામે દયામણો ચહેરો બનાવતા બોલી. ‘આને કહેવાય ઇમોશનલ અત્યાચાર. તૌબા તેરા જલ્લા...તોબા તેરા પ્યાર...તેરા ઇર્મોશનલ અત્યાચાર.' માન્યા પણ મૂડમાં આવી ગઈ અને તેણે પણ સામે પિયોનીની જેમ જ ડ્રામા કર્યો. માન્યાના મોઢે આ ગીત સાંભળી બંને બેસ્ટ ફ્રેન્ડ્સ ખડખડાટ હસવા લાગ્યા. (પિયોનીના મમ્મી-પપ્પાના ડિવોર્સ થઈ ગયા હતા અને બાળપણથી જ તે તેના